Skip to main content

Posts

Paper 203

નૈતિકતાના નિયમો           રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (૧૯૮૧)માં એ વાત પર ખાસ ભાર મુક્યો કે શિક્ષણ વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં આવે કે જેથી સામાજિક અને નૈતિક મૂલ્યોના પ્રશિક્ષણ માટે શિક્ષણનો મજબૂત માધ્યમ તરીકે ઉપયોગ થાય.           સ્વામી વિવેકાનંદ મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે અને તેની બુદ્ધિમત્તાને વિકસાવે છે.           શિક્ષક અને શિક્ષક – પ્રશિક્ષક માટે નૈતિકતાના નિયમો ભણવાના હોય છે. શિક્ષક માટે શિક્ષક, વિદ્યાથી અને શાળા, શિક્ષક પ્રશિક્ષક માટે – પ્રશિક્ષક, તાલીમાર્થું, કૉલેજ, સંસ્થા, અધ્યાપક. -          શીખવવામાં આવે તે નિયમ. -          સર્વસ્વીકૃત હોય તેને નિયમ કહેવાય. -          નૈતિકતાના ધારા-ધોરણો સંસ્કૃતિ સાથે સંલગ્ન હોય. Sharma S.R. (2008).  A Handbook of Teacher Education. ...
Recent posts

PAPER 203 (Total Quality management

  Unit :- 3(૩.૪)

PAPER - 203 (UNIT :- 2)

 

PAPER 203 (4.2) ચિંતનાત્મક અધ્યાપન

  4.2  ચિંતનાત્મક અધ્યાપન

PAPER 203 (4.1) (NCATE ના માનાંકો)

 

PAPER 203 (3.1)

* Adult  Education  *  

PAPER - 203 (3.2)

unit:-3  (3.2) શિક્ષકો અને શિક્ષક - પ્રશિક્ષકો માટે નૈતિકતાના નિયમો નૈતિકતાના નિયમો મુખ્ય રીતે 5 ક્ષેત્રમાં વહેંચાયેલા છે. 1) વિદ્યાર્થી સંબંધિત નિયમો 2) વિદ્યાર્થીના માતા - પિતા સંબંધિત નિયમો  3) સમાજ અને રાષ્ટ્ર સંબંધિત નિયમો  4) વ્યવસાય, સહકર્મચારીઓ અને વ્યાવસાયિક સંગઠન સંબંધિત  5) સંચાલકો અને વ્યવસ્થાપન સંબંધિત નિયમો  ( 1)  વિદ્યાર્થી સંબંધિત નિયમો :- 1)  શાળામાં પોતાની ફરજ પ્રત્યે નિયમિત રહેવું  2)  પૂરતી તૈયારી કરી અભ્યાસક્રમ ચલાવે અને પાઠો આપે. 3) ધર્મ, જાતિયતા, આર્થિક દરજ્જો, ભાવ કે વર્તનમાં ભેદભાવ વિના દરેક વિદ્યાર્થીને પ્રેમ અને લગાવથી     ભણાવવું . 4) વિદ્યાર્થીના શારીરિક, સામાજીક, બૌદ્ધિક, સાંવેગિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરવી      જોઈએ. 5)વિદ્યાર્થી - પ્રશિક્ષણાર્થીના સાંસ્કૃતિક, સામાજિક પૃષ્ઠભૂમિ અને વૈયક્તિક જરૂરિયાતોને ધ્યાનમાં      રાખીને ભણાવવું. 6)વિદ્યાર્થી - પ્રશિક્ષણાર્થીઓની અંગત ખાનગી બાબતોથી કોઈ અનઅધિકૃત વ્યક્તિને જાણ ન કરવી      જોઈએ. 7) વિદ્યાર્થી...