નૈતિકતાના નિયમો રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (૧૯૮૧)માં એ વાત પર ખાસ ભાર મુક્યો કે શિક્ષણ વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં આવે કે જેથી સામાજિક અને નૈતિક મૂલ્યોના પ્રશિક્ષણ માટે શિક્ષણનો મજબૂત માધ્યમ તરીકે ઉપયોગ થાય. સ્વામી વિવેકાનંદ મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે અને તેની બુદ્ધિમત્તાને વિકસાવે છે. શિક્ષક અને શિક્ષક – પ્રશિક્ષક માટે નૈતિકતાના નિયમો ભણવાના હોય છે. શિક્ષક માટે શિક્ષક, વિદ્યાથી અને શાળા, શિક્ષક પ્રશિક્ષક માટે – પ્રશિક્ષક, તાલીમાર્થું, કૉલેજ, સંસ્થા, અધ્યાપક. - શીખવવામાં આવે તે નિયમ. - સર્વસ્વીકૃત હોય તેને નિયમ કહેવાય. - નૈતિકતાના ધારા-ધોરણો સંસ્કૃતિ સાથે સંલગ્ન હોય. Sharma S.R. (2008). A Handbook of Teacher Education. ...