Skip to main content

Posts

Theory Of Andragogy by Malcolm Knowles

https://youtu.be/49quzWYxQHc

Malcolm Knowles Adult learning Theory - Andragogy

  https://youtu.be/lsvgMSGn3rY

PAPER - 203 Teacher Education 2

Unit - 3   શિક્ષક પ્રશિક્ષણની સમસ્યા અને પડકારો  (3.1)  પુખ્ત શિક્ષણ  (એંડ્રાગોગી)ની સંકલ્પના અને તેના સિદ્ધાંતો   એંડ્રાગોગી  - પુખ્તવયના યુવાન &  પ્રૌઢ માટે પદ્ધતિશાસ્ત્ર      એંડ્રાગોગીની બે પ્રાથમિક સમજણ અસ્તિત્વમાં છે.        1 ) સમજણનું વિજ્ઞાન(સિદ્ધાંત ) અને સહાયક (અભ્યાસ) પુખ્ત વયના લોકો માટે આજીવન શિક્ષણ.        2) માલ્કમ નોલ્સની પરંપરામાં, ચોક્કસ સૈદ્ધાંતિક અને વ્યવહારુ અભિગમ. તે સ્વનિર્દેશિત અને              સ્વાયત્ત શીખનારાઓ તેમજ શિક્ષકોની શિક્ષણની સુવિધા આપનારાઓની માનવતાવાદી             વિભાવના પર આધારિત છે. એંડ્રાગોગી સંકલ્પના :-      Andra -  ગ્રીક ભાષામાં પુખ્ત માનસ      Gogy - દોરવાની આપવી  વ્યાખ્યા                    "   એંડ્રાગોગી એટલે પુખ્તોના જીવનપર્યંત અને જીવન કાળમાં વહેંચાયેલા શિક્ષણને સમજવાનું અને ...
સંબંધોની માયાજાળ સ્વપ્નાઓ વગરની રાત ગમતી નથી મને, માનવતા વગરની વાત ગમતી નથી મને, આપણી સાથે અલગ ને બીજા સાથે અલગ, પવનની જેમ ફૂકાતાં માણસની જાત ગમતી નથી મને, જેમને મળીને મળે માત્ર અફસોસ એવા લોકોની મુલાકાત ગમતી નથી મને, જે પણ જણાવવું હોય એ સામે આવીને જણાવો , સબંધોમાં વિષની બક્ષિસ ગમતી નથી મને .                                       સીમાબાનુ એસ.ધેનધેન
          સુવિચાર  વ્યર્થ બોલવા કરતાં મૌન રહેવું એ વાણીની પ્રથમ વિશેષતા છે. જ્યારે લખાણના વખાણ થાય ત્યારે સમજવું કે શબ્દો આંખ થકી ........દિલ સુધી પહોંચ્યા  છે.